OPPO F27 Pro Plus ની ડાર્ક બાજુ 😨 દૂર રહેવાના 5 કારણો

ફોનમાં ડાયમેન્સિટી 7050 પ્રોસેસર છે, જે ફોનની કિંમત પ્રમાણે ખૂબ જ નબળું છે. તે માત્ર 5,90,000 AnTuTu સ્કોર લાવે છે જ્યારે તેનાથી સસ્તો 25 હજાર હેઠળનો POCO X6 Pro ફોન પણ 14,04,000 AnTuTu સ્કોર લાવે છે. સામાન્ય કામોમાં પણ આ ફોન લેગ થઈ જાય છે જે ખુબ ખરાબ છે.

ખુબ ઓછુ પર્ફોર્મન્સ

આ ફોન 28 હજારમાં વેચાઈ રહ્યો છે અને માત્ર 64MP+2MP રિયર કેમેરા અને નહિવત 8MP સેલ્ફી આપી રહ્યો છે. અને પાછું સોની જેવા કોઈ ખાસ સેન્સરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી તેમજ ફોટો અને વિડિયો કવોલિટી પણ ખૂબ ખરાબ છે. જેથી આ કેમેરા સેટઅપનો કોઈ જ મતલબ બનતો નથી.

સૌથી ખરાબ કેમેરા

ફોનમાં માત્ર 950nits બ્રાઇટનેસ વાળી 120Hz AMOLED ડિસ્પ્લે છે. જેની બ્રાઇટનેસ ઘણી જ ઓછી છે. ત્યાં કોઈ HDR અથવા Dolby Vision સપોર્ટ નથી અને કોઈ ખાસ સર્ટિફિકેશન પણ નથી.એમકહી શકાય કે આ કોઈ 15 હજાર હેઠળના સ્માર્ટફોનની ડિસ્પ્લે છે.

ઠીકઠાક ડિસ્પ્લે

F27 Pro Plus નવીનતમ Android 14 OS સાથે આવે છે. પરંતુ ColorOS 14 UI ઘણા બધા બ્લોટવેર ધરાવે છે. સેટઅપ કરતી વખતે તે ઘણી બધી બિન જરૂરી ભલામણો પણ આપે છે. જે ખૂબ જ હેરાન કરે છે અને આટલા બધા રૂપિયા ખર્ચ્યા પછી તે બધું ના હોવું જોઈએ.

અસ્વચ્છ UI

માત્ર સિંગલ સ્પીકર

આજકાલ તો 15 હજાર હેઠળના ફોન પણ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ સાથે આવે છે પરંતુ OPPO એ તેને પણ આ ફોનમાંથી કાઢી નાખ્યું છે. તેઓએ માત્ર એક જ સ્પીકર આપ્યું છે જે ઠીકઠાક છે અને મલ્ટીમીડિયા અનુભવને પણ બગાડે છે.

Terrain Map

For More Updates

Blue Rings

Mobile Clusters