OnePlus Nord CE 4 ન ગમે તો છે આ 5 બેસ્ટ ફોનો 🩵

મોટો એજ 40 નીઓ માં મીડિયાટેક ડાયમેન્સિટી 7030 ચિપસેટ, 6.55" 144Hz FHD+ pOLED ડિસ્પ્લે, 8/12GB રેમ, 128/256GB સ્ટોરેજ, 5000mAh બેટરી, 68W ચાર્જિંગ, 50MP ડ્યુઅલ કેમેરા, 32MP સેલ્ફી, એન્ડ્રોઇડ 13, અને IP68 રેટિંગ છે. 

5. Moto Edge 40 Neo

રેડમી નોટ 13 પ્રોમાં 6.67" 120Hz FHD+ OLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 7s જેન 2 પ્રોસેસર, 8/12GB રેમ, 128/256GB સ્ટોરેજ, 5100mAh બેટરી, 67W ચાર્જિંગ, 200MP ટ્રિપલ કેમેરા, 16MP સેલ્ફી, અને એન્ડ્રોઇડ 13,  છે.

4. Redmi Note 13 Pro

રિયલમી 12 પ્રોમાં સ્નેપડ્રેગન 6 જેન 1 પ્રોસેસર , 6.7" 120Hz FHD+ કર્વ્ડ AMOLED ડિસ્પ્લે, 8/12GB રેમ, 128/256GB સ્ટોરેજ, 5000mAh બેટરી, 67W ફાસ્ટ ચાર્જિંગ, 50MP ટ્રિપલ કેમેરા, 16MP સેલ્ફી કેમેરા, તથા એન્ડ્રોઇડ 14 છે.

3. Realme 12 Pro 5G

 પોકો X6 પ્રોમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8300 SoC, 6.67" 1.5K 120Hz AMOLED ડિસ્પ્લે, ડોલ્બી વિઝન સપોર્ટ, એન્ડ્રોઇડ 14, 8/12GB RAM, 256/512GB સ્ટોરેજ, 5000mAh બેટરી, 67W ચાર્જિંગ, 64MP ટ્રિપલ કેમેરા, અને 16MP સેલ્ફી છે.

2. POCO X6 Pro

નથિંગ ફોન 2aમાં સ્નેપડ્રેગન 7 જેન 3 ચિપ, 6.7" FHD+ 120Hz AMOLED ડિસ્પ્લે, એન્ડ્રોઇડ 14, 8/12GB RAM, 128/256GB સ્ટોરેજ, 5000mAh બેટરી, 45W ચાર્જિંગ, 50MP ડ્યુઅલ કેમેરા, 32MP સેલ્ફી, તેમજ ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ ગ્લિફ લાઈટ્સ છે.

1. Nothing Phone 2a

Terrain Map
Blue Rings

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters