Motorola Edge 50 Pro ✨ મિડ-રેન્જ ફોનોનો કિંગ થયો ભારતમાં લોંચ

મોટોરોલા એજ 50 પ્રો એ ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 3 ચિપસેટ સાથે આવે છે જે લગભગ 8,50,000 AnTuTu સ્કોર લાવે છે.

પ્રોસેસર

આ ફોન 8/12GB ની LPDDR4X RAM અને 256GB UFS 2.2 સ્ટોરેજ સાથે જોવા મળે છે.

રેમ અને સ્ટોરેજ

ફોન 4500mAh બેટરી અને 125W ટર્બો ફાસ્ટ વાયર્ડ અને 50W ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ ધરાવે છે

બેટરી અને ચાર્જિંગ

Edge 50 Proમાં પાછળના ભાગમાં 50MP મુખ્ય + 13MP અલ્ટ્રાવાઇડ + 10MP 3X ટેલિફોટો લેન્સ અને આગળના ભાગમાં 50MP સેલ્ફી લેન્સ છે. બધા લેન્સ પણ પેન્ટોન દ્વારા માન્ય છે

કેમેરા

એજ 50 પ્રો માં 144Hz ફાસ્ટ રિફ્રેશ રેટ, 720Hz PWM ડિમિંગ, HDR 10+ સપોર્ટ અને 2000nits પીક બ્રાઈટનેસ સાથેની ફ્લેગશિપ લેવલની 6.78" 1.5K pOLED ડિસ્પ્લે છે

ડિસ્પ્લે

ડિસ્પ્લે એ ટ્રુ કલર ડિસ્પ્લે છે જે પેન્ટોન દ્વારા માન્ય છે. તેથી તે જે રંગો ઉત્પન્ન કરે છે તે સ્ક્રીન પર દેખાતા ચિત્રના સંપૂર્ણપણે સાચા રંગો છે

ડિસ્પ્લે ફીચર્સ

મોટોરોલાએ Android 14-આધારિત નવું Hello UI આ ફોનમાં ઇન્સ્ટોલ કર્યું છે જે સંપૂર્ણપણે બ્લોટવેર રહિત છે. તમને 3 OS + 4 સુરક્ષા અપડેટ્સ મળશે.

OS અને UI

આ ફોન લેધર બેક અને મેટલ ફ્રેમ સાથે બનાવવામાં આવ્યો છે જેમાં IP68 રેટિંગ પણ છે. ફોન ખરેખર કોઈ જ શંકા વિના ખૂબ જ પ્રીમિયમ લાગે છે.

બિલ્ડ

Moto Edge 50 Pro બે વેરિઅન્ટમાં આવે છે: 8GB + 256GB: ₹29,999 12GB + 256GB: ₹33,999 પ્રથમ સેલ દરમ્યાન તમને આ કિંમત પર વધારાની ₹2000 ની છૂટ પણ મળશે.

કિંમત

Terrain Map
Blue Rings

વધુ અપડેટ્સ માટે

Mobile Clusters